પ્રમુખ પુતિન ઉડી રહ્યા હતા ત્યારે જમીન પરથી 20,000 લોકો તેમના પ્લેનને ટ્રેક કરી રહ્યા હતા! જાણો શું છે ઘટના?
નવી દિલ્હી, 5 ડિસેમ્બર, 2025ઃ people were tracking while President Putin’s plane! રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કૂટનીતિ નિષ્ણાતો, સર્વોચ્ચ રાજકીય નેતાઓની નજર હાલ નવી દિલ્હી ઉપર છે. અમેરિકાથી માંડીને ઉત્તર કોરિયા અને ચીનથી માંડીને ચેકોસ્લોવાકિયાના રાજકીય રડાર દિલ્હી તરફ વળેલા છે ત્યારે ચોંકાવનારી એક અસાધારણ ઘટના બની છે. મીડિયા અહેવાલ અનુસાર ગઈકાલે 4 ડિસેમ્બરને ગુરુવારે રશિયન પ્રમુખ […]


