1. Home
  2. Tag "Mota Banav"

નાગપુર નજીક ડેટોનેટર બનાવતી કંપનીમાં બ્લાસ્ટ થતાં 17ના મોત, 18 કામદારો ગંભીર

નાગપુર,1 માર્ચ 2026:  17 killed in blast at detonator manufacturing company near Nagpur મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં આજે  રવિવારે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જિલ્લાના કલમેશ્વર તાલુકાના રાઉલગાંવ વિસ્તારમાં આવેલી ડેટોનેટર  બનાવતી SBL એનર્જી લિમિટેડ કંપનીમાં આજે સવારે ભયાનક બ્લાસ્ટ થતાં 17 કર્મચારીઓના મૃત્યુ થયા છે, જ્યારે 18 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને […]

વિકસિત ભારત@ 2047ના વિઝનને સાકાર કરવા ગુજરાતને ટેકનોલોજીમાં આત્મનિર્ભર બનાવાશે

ગાંધીનગર, 1 માર્ચ 2026:  Gujarat will be made self-reliant in technology  મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાયેલી ગુજરાત સેમિકનેકટ કોન્ફરન્સ 2026 દરમિયાન મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યની સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશન (STI) નીતિ ૨૦૨૬-૨૦૩૧ જાહેર કરાઈ છે. આ નવી નીતિની હેતુ ગુજરાતને નવીનતા આધારિત અને ટેક્નોલોજીમાં આગળ રહેનાર રાજ્ય બનાવવાનો છે. રાજ્યના સર્વાગી વિકાસ, ઉદ્યોગોની સ્પર્ધાત્મકતા અને સમાજની […]

ભારતે મિડલ ઈસ્ટની તમામ ફ્લાઈટ્સ 28મી માર્ચ સુધી રદ કરી, દૂબઈ એરપોર્ટ પર ડ્રોન હુમલો

નવી દિલ્હી, 1 માર્ચ 2026: India cancels all flights to Middle East till March 28th અમેરિકા અને ઈઝરાઈલના સંયુક્ત હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયતોલ્લાહ અલી ખામેનેઈનું મોત થતાં જ મિડલ ઈસ્ટમાં પરિસ્થિતિ ઝડપથી બગડી ગઈ છે. દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈરાની ડ્રોન ટકરાતા ચાર લોકો ઘવાયા છે. દરમિયાન સલામતીને લીધે દુબઈ એરસ્પેસ બંધ કરાતા તેની […]

અમેરિકા-ઈઝરાઈલના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા ખામોનીનું મોત

ખામોનીના મોત બાદ તેના દીકરાએ કમાન સંભાળી, ઈરાનમાં 40 દિવસનો રાષ્ચ્રીય શોખ જાહેર કરાયો નવી દિલ્હી, 1 માર્ચ 2026: death of Iran’s Supreme Leader Ayatollah Khamenei ઈરાન પર ઈઝરાયલ અને અમેરિકાના સંયુક્ત હવાઈ હુમલામાં ઇરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીનું મોત નિપજ્યુ છે.  ઇરાનની મીડિયા તસ્નીમ અને ફાર્સ સમાચાર એજન્સીઓએ ખામોનીના મોતની પુષ્ટિ કરી છે. […]

હિંમતનગર નગરપાલિકાની બજેટ બેઠક સભાખંડને બદલે રિસોર્ટમાં મળતા હોબાળો

હિંમતનગર, 27 ફેબ્રુઆરી 2026: Himmatnagar Municipality budget meeting held at resort શહેરની નગરપાલિકાના સત્તાધિશો પ્રજાની તિજોરીના ટ્રસ્ટી ગણાય એટલે પ્રજાએ ટેક્સ થકી આપેલા નાણાનો ઉપયોગ કરકસરથી અને માત્ર વિકાસના કામોમાં જ કરવો જોઈએ પરંતુ નગરપાલિકાના સત્તાધિશોએ બજેટની બેઠક મ્યુનિના સભાખંડમાં કરવાને બદલે શહેરથી દૂર રિસોર્ટમાં કરતા શહેરીજનોમાં વિરોધ ઊભો થયો છે. નગરપાલિકાનું 2026-27ના વર્ષનું બજેટ […]

હજીરામાં બીજા દિવસે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીમાં L & T ના શ્રમિકો એકઠા થયા

સુરત, 27 ફેબ્રુઆરી 2026:  L&T workers gather for protest in Hazira for second day શહેરના હજીરા વિસ્તારમાં આવેલી આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપની લિમિટેડમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા એલ એન્ડ ટીના કામદારોએ ગઈકાલે વિવિધ મુદ્દે હોબાળો મચાવ્યા બાદ આજે પણ સવારથી શ્રમિકો એકઠા થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. અને સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ […]

સાણંદમાં સેમીકન્ડકટર પ્લાન્ટ કાર્યરત થતા 5000 લોકોને સીધી રોજગારી મળશે

અમદાવાદ, 27 ફેબ્રુઆરી 2026:  5000 jobs created as semiconductor plant comes into operation વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે તા. 28 ફેબ્રુઆરી 2026ના રોજ અમદાવાદ નજીક આવેલા સાણંદ ખાતે માઇક્રોન ટેક્નોલોજીના અદ્યતન ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી ઇન્ડિયા પ્રા. લિમિટેડ દ્વારા રૂપિયા 22,516 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે […]

હોળી અને ધૂળેટીના પર્વમાં ઈમરજન્સી કોલ સામે 108 સેવાએ કરી વિશેષ વ્યવસ્થા

અમદાવાદ, 27 ફેબ્રુઆરી 2026: 108 service makes special arrangements for emergency calls during Holi and Dhuleti હોળી અને ધૂળેટીના તહેવારને હવે બે દિવસનો સમય બાકી ત્યારે 108 ઈમરજન્સી સેવા દ્વારા આગોતરી તૈયારીઓ કરવામાં આવી છે. ખાસ કરીને તહેવારોમાં કે જાહેર રજાઓમાં અકસ્માતો સહિત વિવિધ ઘટનાઓના ઈમરજન્સી કોલ સામાન્ય દિવસ કરતા વધુ નોંધાતા હોય છે. ત્યારે […]

પાસપોર્ટ અને પોસ્ટ કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઈલથી મળી ધમકી, તંત્ર એલર્ટ

અમદાવાદ, 27 ફેબ્રુઆરી 2026: E-mail threat to blow up passport and post offices ગુજરાતમાં સુરતની પાસપોર્ટ ઓફિસ તેમજ પોસ્ટ ઓફિસ સહિત ભાવનગર, અમરેલી, નવસારી, વલસાડ સહિતની પોસ્ટ કચેરીઓને ઈ-મેઈલ કરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાતા અફડા-તફડી મચી ગઈ હતી. પોલીસ, બોમ્બ સ્કવોર્ડ ડોગ સ્કવોર્ડ સહિત કાફલો દોડી ગયો હતો. અને બિલ્ડિંગોમાં જીણવટભરી તપાસ કરી હતી […]

મહેસાણામાં પૂરફાટ ઝડપે ડમ્પરે સ્કૂલબસને ટક્કર મારતા 4 વિદ્યાર્થીઓને ઈજા

મહેસાણા, 27 ફેબ્રુઆરી 2026:  4 students injured after dumper hits school bus in Mehsana  શહેરના ગાંધીનગર લિંક રોડ પર આજે વહેલી સવારે ખનીજ ભરીને પૂરપાટ ઝડપે જઈ રહેલા ડમ્પર ચાલકે શબરી વિદ્યા વિહાર સ્કૂલની બસને પાછળથી જોરદાર ટક્કર મારતા ચકચાર મચી ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર ચાર વિદ્યાર્થીઓને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code