પ્રૌઢે વિમો પકવવા મિત્રની હત્યા કરી લાશ સળગાવીને પોતાના મોબાઈલ, પાકિટ આધારકાર્ડ મુક્યાં
ગોંડલના મોટા મહિકા ગામે અર્ધ બળેલી લાશનો ભેદ ઉકેલાયો અર્ધ બળેલી લાશના પોસ્ટમોર્ટમમાં ગળુ દબાવીને હત્યા કર્યાની હકિકત મળી, મૃતકની પત્નીએ શંકા વ્યક્ત કરતા પોલીસે ગુનાનો પડદાફાશ કર્યો રાજકોટઃ બનાસકાંઠા જિલ્લામાં વિમો પકવવા માટે બનાવ બન્યો હતો એવો જ બનાવ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટા મહીકા ગામે બન્યો છે. મહિકા ગામે 5 દિવસ પહેલા જર્જરિત […]