રાજકોટના નવાગામમાં માતાએ બે માસુમ દીકરીઓ સાથે આપઘાત કર્યો
માતાએ પોતાની બે માસુમ દીકરીઓને ગળાટુપો આપ્યા બાદ આપઘાત કર્યો, સામૂહિક આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસ તપાસ શરૂ, પોલીસે પતિ જયેશભાઈ સહિત સંબંધીઓના નિવેદનો લીધા રાજકોટઃ શહેરના નવાગામમાં આવેલી શક્તિ સોસાયટીમાં એક માતાએ તેની બે માસુમ દીકરીઓને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં શોકની […]


