ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના 82 વિદ્યાર્થીઓએ માઉન્ટ ટ્રેકિંગ કેમ્પમાં ભાગ લીધો
અમદાવાદ: ગુજરાતટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓમાં સાહસવૃતિ ખીલે તે માટે માઉન્ટ ટ્રેકિંગકેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓ ટેકનીકલ જ્ઞાનની સાથે સ્પોર્ટસ એક્ટિવિટીમાં પણ ઉત્કૃષ્ઠ યોગદાન આપે અને તેઓનું મનોબળ મજબુત થાય તેવા ઉદેશ્ય સાથે યોજાયેલા માઉન્ટ ટ્રેકિંગ કેમ્પમાં જીટીયુ સંલગ્ન 67 કોલેજના 82 વિદ્યાર્થીઓ અને 3 પ્રોફેસરએ ભાગ લીધો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી […]