પાલનપુરમાં એરોમા સર્કલ પર ટ્રાફિક સમસ્યાને મુદ્દે ગનીબેન ઠાકોરે ગડકરીને કરી રજુઆત
એરોમા સર્કલ પર બ્રિજ અથવા અન્ડરપાસ બનાવવા રજુઆત, દેશનો સૌથી વ્યસ્ત ગણાતો નેશનલ હાઈવે પાલનપુર શહેરમાંથી પસાર થાય છે, એરોમા સર્કલથી બિહારી બાગ પારપડા રોડ સુધી ઓવરબ્રિજ બનાવો પાલનપુરઃ શહેરના એરોમા સર્કલ પર ટ્રાફિકનો પ્રશ્ન માથાના દુઃખાવારૂપ બનતો જાય છે, પાલનપુર-અમદાવાદ હાઈવે, પાલનપુર-ડીસા હાઈવે, પાલનપુર-આબુ રોડ હાઇવે અને આબુ રોડથી પાલનપુર તરફ જતા અને આવતા […]