અમદાવાદના સાંસદ ડો. કિરીટ સોલંકીએ 200થી વધુ દર્દીઓને ટેલિમેડિસિન આપીને કોરોનામાંથી સાજા કર્યા
અમદાવાદઃ કોરોના કાળમાં અમદાવાદના સાંસદ ડોક્ટર કિરીટ સોલંકીએ ટેલિમેડિસીન આપીને કોરોનાના દર્દીઓને સારવાર કરી રહ્યા છે. ડો. સોલંકી સાથે બીજા 5 ડોક્ટર પણ જોડાયેલા છે. તેમણે અત્યાર સુધી 200 જેટલા કોરોનાના દર્દીઓને ટેલિમેડિસિનથી સાજા કર્યા છે. અમદાવાદ પશ્વિમના સાંસદ ડો. કિરીટ સોલંકી અને તેમની પેનલના ડોક્ટર દર્દીઓને ટેલિમેડિસિન મારફતે સલાહ આપીને મદદ કરે છે. આ […]


