વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં પ્રોફેસરોની અછત, 600થી વધુ જગ્યાઓ ખાલી
સૌથી વઘુ રીસર્ચ સાયન્સ અને ટેકનોલોજી ફેકલ્ટીમાં છતા અનેક જગ્યાઓ ખાલી, અધ્યાપકોની ખાલી જગ્યાઓને લીધે વિદ્યાર્થીઓના ભણતર પર પડતી અસર ઘણી ફેકલ્ટીઓમાં 15 વર્ષથી ભરતી થઈ નથી વડોદરાઃ દેશની પ્રતિષ્ઠિત ગણાતી વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં પુરતા વિદ્યાર્થીઓ છે. પણ તેમને ભણાવવા માટે પુરતા પ્રોફેસરો, અધ્યાપકો નથી. યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીમાં છેલ્લાં 15 વર્ષથી વધુ સમયથી 100થી […]