1. Home
  2. Tag "MS University"

એમ.એસ.યુનિવર્સિટીમાં બહારગામના 3000 છાત્રોનો પ્રવેશ પણ હોસ્ટેલમાં જગ્યા 1400ને જ મળશે

વડોદરાઃ દેશની પ્રતિષ્ઠિત ગણાતી વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે બહારના વિદ્યાર્થીઓની સંખ્યા સવિશેષ હોય છે. એટલે કે સ્થાનિક કરતા બહારગામના વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય છે. પરંતુ યુનિ. પાસે હોસ્ટેલની પુરી સુવિધા જ નથી. તેથી બહારગામના વિદ્યાર્થીઓને નાછૂટકે પીજીમાં કે મકાન ભાડે રાખીને રહેવાની ફરજ પડી રહી છે. યુનિ.માં 3000થી વધુ બહારગામના વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. […]

વડોદરાની MS યુનિવર્સિટીનું નેકની ટીમે કર્યું ઈન્સ્પેક્શન, A’ ગ્રેડ મેળવવા માટેનો પ્રયાસ

વડોદરાઃ શહેરની એમ.એસ.યુનિવર્સિટીમાં  નેકની ટીમ ઈન્સ્પેક્શન માટે આવી છે. જેનું સ્વાગત વાઇસ ચાન્સેલર સહિતના યુનિવર્સિટીના પદાધિકારીઓ તેમજ વિદેશી વિદ્યાર્થીઓ અને NCCના કેડેટ્સ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ટીમ દ્વારા યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીની મુલાકાત લઇ ઇન્સ્પેક્શન શરૂ કરવામાં આવ્યું છે.  યુનિર્વિટીએ નેકનો A’ ગ્રેડ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે. વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલની […]

એમએસ યુનિવર્સસિટીમાં પણ હવે હિન્દુત્વના પાઠ ભણાવાશે, GRADUATE & PGમાં ડિગ્રી અપાશે

વડોદરાઃ  ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીએ અનુસ્નાતકમાં એમએ વીથ હિન્દુ સ્ટડિઝનો અભ્યાસક્રમ શરૂ કર્યા બાદ હવે ગુજરાતની અન્ય યુનિવર્સિટીઓ પણ હિન્દુત્વના પાઠ ભણાવવા અભ્યાસક્રમો શરૂ કરી રહી છે. જેમાં વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં હિન્દુત્વના પાઠ ભણાવવામાં આવશે. એમએસ યુનિવર્સિટીમાં હિન્દુ સ્ટડીઝનો ગ્રેજ્યુએશન કોર્સ શરૂ કરવાની મંજુરી સિન્ડિકેટની બેઠકમાં આપવામાં આવી છે. ત્યારે નવા શૈક્ષણિક સત્રથી હિન્દુત્વનો ગ્રેજ્યુએશન […]

વડોદરાની MS યુનિવર્સિટીના બિલ્ડિંગ અને કેમ્પસમાં લગાવાયા હાઈટેક કેમેરા

વડોદરા : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીનાં બિલ્ડિંગ અને કેમ્પસમાં તથા  તમામ હોસ્ટેલ્સમાં એવા આધુનિક કેમેરા સજ્જ કરવામાં આવ્યા છે, જેમાં ફેસ રેકગ્નિશનની સુવિધા પણ છે. હાલ આવા 800 કેમેરા ઈન્સ્ટોલ થઇ ચૂક્યા છે અને બીજા 2500 થી 3 હજાર કેમેરા લગાવવામાં આવશે. હાઈટેક સીસીટીવી કેમેરાથી યુનિ,ની સુરક્ષામાં વધારો થશે. સૂત્રોના જણાવ્યા મુજબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code