ભારતઃ મુદ્રો લોન યોજના હેઠળ આઠ વર્ષમાં 40 કરોડ લોકોને રૂ. 23.2 લાખ કરોડની લોન અપાઈ
નવી દિલ્હીઃ કોરોના મહામારી બાદ દેશની જનતાને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પગલા લેવામાં આવ્યાં છે. યુવાનો, મહિલાઓને પગભર બનાવવા અને નાના-વેપારીઓને વ્યવસાય માટે આર્થિક સહાય પુરી પાડવામાં આવી રહી છે. દરમિયાન આ વર્ષ પહેલા શરૂ કરાયેલી પ્રધાનમંત્રી મુદ્રો લોન યોજના હેઠળ 40 કરોડથી વધારે લોકોને રૂ. 23.2 લાખની લોન આપવામાં આવી છે. પ્રધાનમંત્રી […]