રાષ્ટ્રપતિ ભવનમાં આવેલ મુગલ ગાર્ડન હવે અમૃત ઉદ્યાન તરીકે ઓળખાશે
દિલ્હી:રાષ્ટ્રપતિ ભવનમાં આવેલ મુગલ ગાર્ડન હવે અમૃત ઉદ્યાન તરીકે ઓળખાશે.કહેવામાં આવી રહ્યું છે કે અમૃત મહોત્સવ અંતર્ગત મુગલ ગાર્ડનનું નામ બદલવામાં આવ્યું છે.તે દર વર્ષે સામાન્ય લોકો માટે ખુલે છે. આ વર્ષે પણ તે 31મી જાન્યુઆરીથી ખુલશે. ટ્યૂલિપ્સ અને ગુલાબની વિવિધ પ્રજાતિઓના ફૂલો જોવા લોકો અહીં આવે છે. રાષ્ટ્રપતિ ભવન સ્થિત અમૃત ઉદ્યાન પ્રવાસીઓ માટે […]