1. Home
  2. Tag "MUKESH AMBANI"

ગ્રીન કોમ્પ્લેક્સ, નોકરીઓ, પહેલો કાર્બન ફાઈબર, મુકેશ અંબાણીએ ગુજરાત માટે કર્યા આ 5 કમિટમેન્ટ્સ

ગાંધીનગર: ગુજરાતમાં શરૂ થયેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં મુકેશ અંબાણીએ ઘણાં મોટા એલાનો કર્યા છે. અંબાણીએ ગુજરાતને પાંચ વાયદા કર્યા છે. તેની સાથે જ કહ્યુ છે કે રિલાયન્સ 2030 સુધી ગુજરાતમાં પોતાનું રોકાણ ચાલુ રાખશે. ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે ધીરુભાઈ અંબાણી ગ્રીન કોમ્પ્લેક્સ ખોલવાની પણ ઘોષણા કરી છે. જામનગરમાં શરૂ થશે ધીરુભાઈ અંબાણી ગ્રીન […]

ભારતના ઈતિહાસના સૌથી સફળ પીએમ છે નરેન્દ્ર મોદી, આખી દુનિયા સાંભળે છે વાત: મુકેશ અંબાણી

ગાંધીનગર: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ વખાણ કર્યા છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં બોલતા મુકેશ અંબાણીએ કહ્યુ છે કે તેઓ ભારતના ઈતિહાસના સૌથી સફળ વડાપ્રધાન છે. તેમણે કહ્યુ છે કે પીએમ મોદી જ્યારે બોલે છે, તો આખી દુનિયા સંભાળે છે. તેમણે પોતાના મુંબઈથી ગુજરાત આવવાને લઈને કહ્યુ કે હું ભારતની ગેટવે સિટીથી […]

વાઈબ્રન્ટ ગુજરાતમાં ગીગા ફેક્ટ્રીના પ્રારંભની ઘોષણા, મુકેશ અંબાણીએ કહ્યુ- રિલાયન્સ હંમેશા રહેશે ગુજરાતની કંપની

ગાંધીનગર: વાઈબ્રન્ટ ગુજરાત શિખ સંમેલનના 10મા સંસ્કરણમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યુ કે ગુજરાત આધુનિક ભારતની વૃદ્ધિનું પ્રવેશદ્વાર છે. તેમણે કહ્યુ કે હું આજે પુનરોચ્ચાર કરું છું કે રિલાયન્સ હંમેશા ગુજરાતની કંપની રહેશે. રિલાયન્સે ભારતમાં 12 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. જેમાંથી એક તૃતિયાંશ રોકાણ ગુજરાતમાં કર્યું છે. 2024ના બીજા છ માસિક સમયગાળામાં […]

મુકેશ અંબાણીને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી,હવે માંગી 400 કરોડની ખંડણી

દિલ્હી : એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીને એક અઠવાડિયામાં ત્રીજી વખત મેઈલમાં જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ વખતે ધમકી દેનારાઓએ 400 કરોડ રૂપિયાની ખંડણી માંગી છે. આ પહેલા પણ શનિવારે ધમકી આપનાર વ્યક્તિએ 20 કરોડ રૂપિયા માંગ્યા હતા અને બીજા દિવસે તેને વધારીને 200 કરોડ રૂપિયા કરી દેવામાં […]

જાણીતા બિઝનેસમેન મુકેશ અંબાણીને અજાણ્યા વ્યક્તિએ ઈમેલ પર આપી જાનથી મારી નાખવાની ઘમકી, ઈમેલમાં લખ્યું કે ’20 કરોડ નહી આપો તો જાનથી મારી નાખીશું’

દિલ્હીઃ   મુકેશ અંબાણી કે જે દેશના જાણીતા બિઝનેસમેન અને રિલાયન્સ ગ્રુપના ચેરમેન છે જેઓ અવાર નવાર તેઓ પોતાના કાર્યને લઈને સમાચારની હેડલાઈનમાં બનતા રહેતા હોઈ છે જો કે આજેરોજ તેઓ કંઈક અલગ કારણસર સમાચારની હેડલાઈન બન્યા છે,કારણ કે કોઈક એ મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ઘમકી આપી છે . પ્રાપ્ત માહિતી પ્રમાણે મુકેશ અંબાણીને તેમના સત્તાવાર […]

‘જીયો’ ન્યૂ ઈન્ડિયાના ડિજીટલ ટ્રાન્સફોર્મેશનનું પ્રતિકઃ મુકેશ અંબાણી

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં રિલાયન્સના સીએમડી મુકેશ અંબાણી, અંબાણી પરિવાર અને રિલાયન્સ ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા. આ વાર્ષિક સામાન્ય સભામાં મુકેશ અંબાણીએ કેટલીક મહત્વની જાહેરાત કરી હતી. તેમજ કહ્યું હતું કે, નવી રિલાયન્સ ભારતના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે. જીયો એ ન્યૂ […]

ફોર્બ્સ વર્લ્ડ બિલિયોનર લિસ્ટ-2023 જાહેર,મુકેશ અંબાણી ફરી એશિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા

મુંબઈ : મુકેશ અંબાણી ફરી એકવાર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે જેની કુલ સંપત્તિ $83.4 બિલિયન છે. તે વિશ્વના અમીરોમાં 9મા સ્થાને છે. તે જ સમયે, ગૌતમ અદાણી $ 47.2 બિલિયનની સંપત્તિ સાથે અમીરોની વૈશ્વિક યાદીમાં 24માં સ્થાને આવી ગયા છે. ફોર્બ્સની મંગળવારે જાહેર 2023ની અબજોપતિઓની યાદી અનુસાર, અદાણી 24 જાન્યુઆરી, 2023ના રોજ […]

અમિતાભ બચ્ચન-ધર્મેન્દ્ર અને મુકેશ અંબાણીના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી,મુંબઈમાં એલર્ટ

મુંબઈ:બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચન, અભિનેતા ધર્મેન્દ્ર અને દેશના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સહિત અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે જેને  પગલે મુંબઈમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.નાગપુર પોલીસ કંટ્રોલ રૂમમાં એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો જેમાં મોટી હસ્તીઓના ઘરને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.આ ફોન કોલ બાદ મુંબઈ […]

મુકેશ અંબાણી તથા તેમના પરિવારને ભારત સહીત વિદેશમાં પણ Z + સુરક્ષા અપાશે

મુકેશ અંબાણી તથા તેમના પરિવારને મળી  Z  પ્લસ સુરક્ષા ભારત સહીત વિદેશમાં સુરક્ષા પ્રદાન કરવાનો સુપ્રિમ કોર્ટનો આદેશ દિલ્હી- ભારતના જાણીતા બિઝનેસમેન મુકેશ અંબાણીની સુરક્ષા વધારવામાં આવી છે, સુપ્રિમકોર્ટે તેમને આ સુરક્ષા પ્રદાન કરવાનો નિર્દેશ આપ્યો છે,સુપ્રિમ કોર્ટે  ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પરિવારના સભ્યોને ઉચ્ચતમ સ્તરનું Z+ સુરક્ષા કવચ પ્રદાન કરવાનો નિર્દેશ આપ્યો છે. […]

CM યોગી અને મુકેશ અંબાણી વચ્ચે મુલાકાત, UPમાં રોકાણ કરવા યોગીએ આમંત્રણ આપ્યું

મુંબઈઃ ઉત્તરપ્રદેશ સરકાર પોતાના રાજ્યમાં ઉદ્યોગોને લાવવા માટે કામગીરી કરી રહી છે. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુંબઈ ગયા હતા. જ્યાં તેઓ ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી રહ્યાં છે. યોગી આદિત્યનાથએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન યોગીએ મુકેશ અંબાણીને ઉત્તરપ્રદેશમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું. મુકેશ અંબાણીએ બુકેથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code