સપાના નેતા મુલાયમ સિંહના નિધનને લઈને ઉત્તરપ્રેદશમા 3 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર – આવતી કાલે થશે અંતિમ સંસ્કાર
મુલાયમસિંહ યાદવના નિધનને લઈને 3 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર આવતી કાલે સૈફઈ ખાતે કરાશે તેમના અંતિમ સંસ્કાર લખનૌઃ- ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંસ્થાપક એવા જાણીતા નેતા મુવલાયમ સિંહ યાદવે આજરોજ સવારે અંતિમ શ્વાસ લીધા ચે તેનના નિધનને લઈને સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ છવાયો છે ત્યારે રાજ્યમાં ત્રણ દિવસનો શોક પણ જાહેર કરવામાં આવ્યો […]