મુળીના ઉમરડા ગામે ખનીજચોરી સામે દરોડો, 300 ટન કાર્બોસેલ સહિત મુદ્દામાલ જપ્ત કરાયો
નાયબ કલેક્ટર અને મામલતદારની ટીમે પાડ્યો દરોડો 15 કૂવા, 7 ચરખી, સહિત 12 લાખનો મુદ્દામાલ જપ્ત 200 પરપ્રાંતિ શ્રમિકોને તેમના વતન મોકલી દેવાયા સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં કિમતી ખનીજ ધરબાયેલુ હોવાથી પરવાનગી વિના ખનીજચોરીના બનાવો વધતા જાય છે. ત્યારે ચોટિલાના પ્રાંત અધિકારી ખનીજ ચોરી સામે કડક કાર્યવાહી કરી રહ્યા છે. દરમિયાન મુળી તાલુકાના ઉમરડા ગામમાં નાયબ […]