જો પોષણની કમી હોય તો જ દરરોજ મલ્ટી વિટામિન લેજો, વગર જરૂરતે લેવાથી થઇ શકે છે નુકસાન
જો તંદુરસ્ત લોકો દરરોજ મલ્ટીવિટામિન્સ લેતા હોય, તો તેનો અર્થ એ નથી કે તેઓ લાંબા સમય સુધી જીવશે. લગભગ બે દાયકા સુધી અમેરિકામાં ચાર લાખ લોકો પર કરવામાં આવેલા અભ્યાસ બાદ આ વાત સામે આવી છે. મહિલાઓમાં તેનો ઉપયોગ વધી રહ્યો હોવાનું પણ બહાર આવ્યું હતું. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ (NIH) ના અભ્યાસ મુજબ, લાંબા […]