મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 100 મીટર લાંબા ‘મેક ઈન ઈન્ડિયા’ સ્ટીલના પુલનું લોકાર્પણ
અમદાવાદઃ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પશ્ચિમ રેલવેના બે અને કિમ અને સાયણ વચ્ચે બે ડીએફસીસી ટ્રેક નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે ચાર રેલવે ટ્રેક પર સ્ટીલના પુલનું સફળતાપૂર્વક લોકાર્પણ કર્યું છે. આ પુલ બે સ્પાન ધરાવે છે; 100 મીટર, 60 મીટર જે ડબલ લાઇન સ્ટાન્ડર્ડ ગેજ રેલ ટ્રેકની સુવિધા પૂરી પાડશે. 100 મીટરનો […]