1. Home
  2. Tag "Mumbai Cricket Association"

ભારતીય ક્રિકેટર યશસ્વી જયસ્વાલ હવે મુંબઈ ક્રિકેટ એસોસિએશન તરફથી ક્રિકેટ રમશે

ભારતીય ક્રિકેટ ટીમના યુવા ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે આ વર્ષની શરૂઆતમાં મુંબઈ ક્રિકેટ એસોસિએશન પાસેથી NOC માંગ્યું હતું. તે ગોવા ટીમ માટે રમવા માંગતો હતો. પરંતુ થોડા સમય પછી તેણે યુ-ટર્ન લીધો અને મુંબઈ માટે ઘરેલુ ક્રિકેટ રમવાનું ચાલુ રાખવા માંગતો હતો. ત્યારબાદ તેણે મુંબઈ ક્રિકેટ એસોસિએશનને NOC પાછું ખેંચવા વિનંતી કરી. હવે MCA એ […]

વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્માના નામ ઉપર સ્ટેન્ડ બનશે, મુંબઈ ક્રિકેટ એસો.એ આપી મંજુરી

મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) એ વાનખેડે સ્ટેડિયમમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માના નામ પર સ્ટેન્ડ રાખવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. MCA ની વાર્ષિક સામાન્ય સભા દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના ભૂતપૂર્વ પ્રમુખ શરદ પવાર અને ભૂતપૂર્વ બેટ્સમેન અજિત વાડેકરના નામે સ્ટેન્ડ પણ બનાવવામાં આવશે. આ ત્રણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code