મુંબઈમાં હોર્ડિંગ ઘટનાઃ સાત મહિનાથી ફરાર મુખ્ય આરોપી લખનૌથી ઝડપાયો
મુંબઈ: ઘાટકોપરમાં હોર્ડિંગ તૂટી પડવાની ઘટનામાં છેલ્લા સાત મહિનાથી નાસતો-ફરતો મુખ્ય આરોપી અરશદ ખાન લખનૌથી ઝડપાયો હોવાનું જાણવા મળે છે. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 13 મેના રોજ, ભારે પવન અને વરસાદ વચ્ચે ઘાટકોપર વિસ્તારમાં પેટ્રોલ પંપ પર એક વિશાળ ગેરકાયદેસર હોર્ડિંગ […]