1. Home
  2. Tag "MUMBAI INDIANS"

મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025 માટે નવા ફિલ્ડિંગ કોચ તરીકે કાર્લ હોપકિન્સનની નિમણૂંક કરી

મુંબઈઃ મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2025 માટે નવા ફિલ્ડિંગ કોચ તરીકે કાર્લ હોપકિન્સનની નિમણૂંક કરી છે. હોપકિન્સને જેમ્સ પેમેન્ટનું સ્થાન લીધું છે, જેઓ સાત વર્ષ સુધી MIના ફિલ્ડિંગ કોચ હતા. હોપકિન્સને તાજેતરમાં ઈંગ્લેન્ડની ટીમ માટેના તેમના લાંબા સમયના ફિલ્ડિંગ કોચ તરીકેનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો, હોપકિન્સને 2019માં ઈંગ્લેન્ડને એક દિવસીય વિશ્વકપ અને નવેમ્બર 2022માં ઓસ્ટ્રેલિયામાં T20 […]

IPL: કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઇ ઇન્ડિન્સ વચ્ચે આજે મુકાબલો

IPL: કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઇ ઇન્ડિન્સ વચ્ચે આજે મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં હોમ ટીમ ગુજરાત ટાઈટન્સે પાંચ વારની ચેમ્પિયન ચેન્નાઈ સપર કિંગ્સને 35 રને હરાવી હતી. આ જીત સાથે IPL 2024માં પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. ગુજરાત ટાઈટન્સની 12 મેચોમાં આ પાંચમી જીત છે અને આ સાથે ટીમ 10 પોઈન્ટ સાથે […]

IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સના આ ખેલાડીએ રચ્યો ઈતિહાસ, સૌથી વધુ વિકેટ લેનાર બીજો બોલર બન્યો

નવી દિલ્હીઃ મુંબઈ ઈન્ડિયન્સનો અનુભવી સ્પિનર ​​પીયૂષ ચાવલા ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બીજો બોલર બની ગયો છે. તેણે વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે આ સિદ્ધિ મેળવી હતી. ચાવલાએ પાવરપ્લે પછી પ્રથમ બોલ પર ખતરનાક રિંકુ સિંઘને આઉટ કર્યો અને તેને ડ્વેન બ્રાવોથી આગળ લઈ જઈને 184 વિકેટ સાથે બીજા […]

IPL 2024: રોહિત શર્માએ સિક્સર ફટકારવા મામલે બનાવ્યો રેકોર્ડ

મુંબઈઃ IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 20 રને હરાવ્યું હતું. આ જીત સાથે ચેન્નાઈની ટીમ આઠ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને યથાવત છે. જ્યારે મુંબઈની ટીમ આઠમા સ્થાને છે. આ મેચમાં મનોરંજનનો પૂરેપૂરો ડોઝ હતો. જ્યાં એક તરફ મહેન્દ્ર સિંહ ધોનીએ સતત ત્રણ સિક્સર ફટકારી હતી, તો બીજી તરફ ‘મુંબઈ ચા રાજા’ના […]

બેંગલુરુ: આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો આમને-સામને

બેંગલુરુ:ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 સીઝનની પાંચમી મેચ આજે બેંગલુરુમાં રમાશે. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની ટીમો આમને-સામને થશે. RCBનો ઇરાદો હોમ ગ્રાઉન્ડ પર મુંબઇ પર પ્રભુત્વ જાળવી રાખવાનો રહેશે. આ મેચ બેંગલુરુમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. આ મેચમાં મુંબઈ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને RCBના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી […]

મુંબઈ ઈન્ડિયન્સે રચ્યો ઈતિહાસ, દિલ્હી કેપિટલ્સને માત આપીને પ્રથમ વૂમેન પ્રિમિયર લીગનું ટાઈટલ જીત્યું

મુંબઈ ઈન્ડિયન્સે રચ્યો ઈતિહાસ દિલ્હી કેપિટલ્સને માત આપીને પ્રથમ વૂમેન પ્રિમિયર લીગનું ટાઈટલ જીત્યું દિલ્હીઃ- વર્ષ 2023 થી જ વૂમેન્સ પ્રિમિયલ લીગની રનમાવાની શરુાત થઈ ત્યારે વિતેલા દિવસના રોજ આ પ્રથમ સિઝનની જીત  મુંબઈ ઈન્ડિયસ્ ટીમે પોતાના નામે કરી છે તેમણ ેદિલ્હી કેપિટલ્સને હરાવીને આ ટાઈટલ જીત્યું છે.વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ આવૃત્તિ જીતીને તેઓએ ઈતિહાસના […]

આઈપીએલ-2022: KL RAHULની ફરી સદી, મુંબઈ ઈન્ડિયન્સની સતત 8મી હાર

આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમની સતત 8મી હાર ચાહકોમાં ભારે નિરાશા કે.એલ.રાહુલની સીઝનમાં બીજી સદી મુંબઈ : ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022ની આ સીઝનમાં મુંબઇ ઇન્ડિયન્સનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું છે. ટીમે આ સીઝનમાં એક પણ મેચમાં જીતનું ખાતું ખોલાવી શકી નથી. મુંબઇ ઇન્ડિયન્સે અત્યાર સુધી 8 મેચ રમી છે અને તમામ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code