અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લીધે મુંબઈથી ખાસ ટ્રેન દોડાવાશે
કોલ્ડપ્લે કોન્સર્ટને માણવા મુંબઈથી પ્રવાસીઓ ઉમટી પડશે પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે રેલવે ખાસ ટ્રેન દોડાવશે બે દિવસ અમદાવાદ-મુંબઈ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવાનું આયોજન અમદાવાદ: શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી તા. 25 અને 26 જાન્યુઆરી 2025ના રોજ કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાશે. આ શોને જોવા માટે યુવાધન મોટી સંખ્યામાં ઉમટી પડશે. કોલ્ડપ્લે કોન્સર્ટને કારણે અમદાવાદમાં મોટાભાગની હોટલોમાં […]