રાજકોટમાં વોર્ડ-4માં મ્યુનિના પ્લોટ્સ પર ખડકાયેલા દબાણો હટાવાયા
60થી વધુ ઝૂંપડાઓ પર બુલડોઝર ફેરવાયુ, કરોડોની કિંમતની 10,166 ચો.મી. જગ્યા ખાલી કરાવી વોર્ડ નંબર -6 માં એન્ગલ નાખી બંધ કરાયેલો રસ્તો ખૂલ્લો કરાયો રાજકોટઃ શહેરના ઘણાબધા વિસ્તારોમાં સરકારી અને મ્યુનિની જમીન પર દબાણો ખડકાયેલા છે. કેટલાક દબાણો તો વર્ષોથી થયેલા છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દબાણો દૂર કરવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. દરમિયાન જિલ્લા […]