વડોદરામાં મ્યુનિના કોન્ટ્રાક્ટ કર્મચારીઓને ભાજપના ઝંડા માટે કામે લગાડાતા વિરોધ
વીજળીના પોલ પર ભાજપના ઝંડા લગાવાતા કોંગ્રેસે કર્યો વિરોધ, લાઈટ વિભાગના કોન્ટ્રાક્ટના કર્માચારીઓને ઝંડા લગાવવાનું કામ સોંપાયું, કાલે મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ વડોદરાની મુલાકાતે આવશે વડોદરાઃ શહેરમાં આવતી કાલે 14મી ઓક્ટોબરો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદિશ વિશ્વકર્મા મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે શહેર ભાજપ દ્વારા બન્ને મહાનુભાવોને આવકારવા માટે શહેરમાં ભાજપના […]