સુરતમાં દીવાળીના તહેવારોમાં મ્યુનિ.કચેરીઓમાં રોશની માટે 49 લાખ ખર્ચાશે
શહેરના વિવિધ બ્રિજ પર રંગબેરંગી લાઈટિંગ કરાશે, મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટીએ લાઈટિંગ માટેના ખર્ચને મંજુરી આપી, મ્યુનિની મુખ્ય કચેરીમાં 20 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર દરમિયાન લાઈટિંગ કરાશે સુરતઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે શહેરના મ્યુનિ. કોર્પોરેશનની મુખ્ય કચેરી, ઝોન કચેરીઓ તેમજ શહેરના તમામ બ્રિજ પર રંગબેરંગી રોશની કરીને દીપોત્સવની ભવ્ય ઊજવણી કરાશે, મ્યુનિ.કોર્પોરેશનની […]