વર્ષો પછી ફરી જોવા મળશે મુન્નાભાઈ અને સર્કિટની જોડી,સંજય દત્તે પોસ્ટર શેર કરી આપી માહિતી
મુંબઈ:તમને મુન્નાભાઈ અને સર્કિટની જોડી તો યાદ જ હશે.આ પરફેક્ટ અને સૌથી મનપસંદ જોડી ફરી એકવાર જોવા માટે તૈયાર થઈ જાઓ.જી હા, સંજય દત્ત અને અરશદ વારસી ફરી એકવાર સાથે જોવા મળવાના છે.સંજય દત્તે એક પોસ્ટર શેર કરીને આ વિશે માહિતી આપી છે. ફેન્સ ઘણા સમયથી સંજય દત્ત અને અરશદ વારસીની મુન્નાભાઈ 3ની રાહ જોઈ […]