1. Home
  2. Tag "Murder"

કેનેડામાં વધુ એક ગુજરાતી યુવતીની છરીના ઘા ઝીંકી હત્યા

નવી દિલ્હી, 28 મે 2026: Gujarati girl murdered in Canada અભ્યાસ અને કામ માટે વિદેશ જતા ભારતીયો પર હુમલા અને હત્યાઓ વધુને વધુ સામાન્ય બની રહી છે. ગુજરાતમાંથી ઉચ્ચ અભ્યાસ અને ઉજ્જવળ ભવિષ્યના સપના સાથે વિદેશ ગયેલી વધુ એક દીકરીએ જીવ ગુમાવ્યો છે. વધુ એક ઘટના કેનેડામાં એક ભારતીય છોકરીની લૂંટના આરોપમાં હત્યાની છે. પ્રાપ્ત […]

ભવાનીપુરથી મમતા બેનર્જીની હાર થતા પીએ ચંદ્રનાથની હત્યા કરાઈઃ શુભેન્દુ અધિકારી

કોલકાતા, 7 મે 2026: પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી બાદ હિંસના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ સુરક્ષાદળોએ હિંસાને અટકાવવા માટે કવાયત વધારે તેજ બનાવી છે. દરમિયાન ભાજપના સિનિયર નેતા શુભેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથની હત્યાને પગલે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. દરમિયાન શુભેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે, ચંદનાથ રથની હત્યા એટલા માટે થઈ કે મે […]

પશ્ચિમ બંગાળ: સુવેન્દુ અધિકારીના PAની ગોળી મારી હત્યા કરાતા તણાવ, TMC ઉપર આરોપ

નવી દિલ્હી, 7 મે 2026: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના ઉત્તર 24 પરગણા જિલ્લાના મધ્યગ્રામ (બારાસત વિસ્તાર) માંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને ભાજપના દિગ્ગજ નેતા સુવેન્દુ અધિકારીના અંગત સચિવ (PA) ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ અને ચકચાર […]

ઉત્તરપ્રદેશઃ મુખ્તાર અન્સારીના શૂટર શોએબની અજાણ્યા શખ્સોએ કરી હત્યા

લખનૌ, 13 ફેબ્રુઆરી 2026: ઉત્તરપ્રદેશના બારાબંકીમાં કુખ્યાત ગેંગસ્ટર મુખ્તાર અન્સારીના શૂટર શોએબ કિદવઈ ઉર્ફે બોબી પર અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કરીને તેની હત્યા કરતા ખળભળાટ મચી ગયો હતો. ગોળીબારમાં ઘયાલેલા શોએબને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તેનું મોત થયું હતું. લખનૌ-અયોધ્યા હાઈવે પર આ ઘટના સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર શોએબ શુક્રવારે […]

પંજાબઃ લો કોલેજમાં યુવકે વિદ્યાર્થિનીની હત્યા કરી પોતે પણ જીવન ટૂંકાવ્યું

નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી 2026: પંજાબના તરનતારન જિલ્લામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉસ્મા ગામ ખાતે આવેલી લો કોલેજમાં એક માથાફરેલ યુવકે ક્લાસરૂમમાં ઘૂસીને વિદ્યાર્થિની પર અંધાધૂંધ ગોળીબાર કરી તેની હત્યા કરી નાખી હતી. આ ભયાનક કૃત્યને અંજામ આપ્યા બાદ યુવકે તે જ પિસ્તોલથી પોતાની જાતને પણ ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. આ લોહિયાળ […]

હરિયાણાની જેલમાં રામ મંદિર ઉપર હુમલાના કાવતરાના આરોપીની હત્યા

નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી 2026: હરિયાણાની ફરીદાબાદ જેલમાં શંકાસ્પદ આતંકવાદીની હત્યાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. નીમકા જેલમાં તિક્ષણ હથિયારના ધા ઝીંકીની અબ્દુલ રહેમાનની હત્યા કરવામાં આવતા પોલીસ તંત્ર દોડતુ થઈ ગયું છે. મધ્ય રાત્રિ બાદ કેદી અરૂણ ચૌધરીએ રહેમાન ઉપર હુમલો કર્યો હતો. અબ્દુલ રહેમાન રામ મંદિરને બોમ્બથી ઉડાવવાના કાવતરામાં સામેલ હતો. પ્રાપ્ત માહિતી અનુસાર […]

પંજાબમાં ગુરુદ્વારા સાહિબ પાસે AAP નેતા લકી ઓબેરોયની હત્યા

જાલંધર, 6 ફેબ્રુઆરી 2026: જાલંધરના મોડેલ ટાઉનમાં અજાણ્યા હુમલાખોરોએ આમ આદમી પાર્ટીના નેતા લકી ઓબેરોયની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. અહેવાલો અનુસાર, લકી ઓબેરોય કોઈ અંગત કામ માટે મોડેલ ટાઉન ગુરુદ્વારા સાહિબ ગયા હતા. તેઓ તેમના થાર વાહનમાં બેઠા હતા ત્યારે અચાનક હુમલાખોરોનું એક જૂથ આવી પહોંચ્યું અને ગોળીબાર શરૂ કરી દીધો. એવું કહેવાય […]

UP: ચાઈનીઝ દોરીથી મોતના બનાવમાં હત્યાના ગુના હેઠળ કાર્યવાહી થશે

ચાઈનીઝ દોરી મામલે CM યોગીએ અધિકારીઓને કર્યા નિર્દેશ દોરીને ઝડપી લેવા માટે વિશેષ અભિયાન શરૂ કરવા આદેશ પ્રતિબંધિત દોરીના વેચાણને લઈને અધિકારીઓને CM એ ખખડાવ્યાં લખનૌ, 5 ફેબ્રુઆરી 2026: ઉત્તરપ્રદેશમાં ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સતત બની રહેલી ઘટનાને ગંભીરતાથી લઈને સીએમ યોગીએ આ નિર્ણય લીધો છે. હવે ઉત્તરપ્રદેશમાં ચાઈનીઝ દોરીના ઉપયોગ ઉપર […]

બાંગ્લાદેશના સુનમગંજ જિલ્લામાં વધુ એક હિન્દુ વ્યક્તિની હત્યા

નવી દિલ્હી 10 જાન્યુઆરી 2026: બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયના સભ્યોને નિશાન બનાવીને હત્યા કરવામાં આવી રહી છે. તાજેતરની ઘટનામાં, ગુરુવારે સુનમગંજ જિલ્લામાં જોય મહાપાત્રા નામના એક હિન્દુ વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. બાંગ્લાદેશના સુનમગંજ જિલ્લામાં જોય મહાપાત્રો નામના એક હિન્દુ વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો અને ઝેર આપીને મારી નાખવામાં આવ્યો હતો. તેના પરિવારના જણાવ્યા અનુસાર, […]

પાકિસ્તાનની જેમ હવે બાંગ્લાદેશમાં પણ અજ્ઞાત બંદૂકધારીની થઈ એન્ટ્રી

નવી દિલ્હીઃ આતંકીઓના આકા ગણાતા પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક વર્ષોથી અનનોન ગનમેનને પગલે કટ્ટરવાદી તત્વોમાં ભય ફેલાયો છે. ત્યારે હવે આ અનનોન ગનમેનની કટ્ટરવાદ તરફ ઝડપથી આગળ વધી રહેલા બાંગ્લાદેશમાં પણ એન્ટ્રી થઈ ચુકી છે. બાંગ્લાદેશમાં જુલાઈ વિદ્રોહના મુખ્ય નેતા અને ઈંકલાબ મંચના પ્રવકતા શરીફ ઉસ્માન હાદીની બે અજ્ઞાત બંદૂકધારીઓએ ગોળીમારી હત્યા કરી છે. હાદીના મોત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code