ભાવનગરમાં લગ્નના દિવસે જ ભાવિ પત્નીની હત્યા કરી ફરાર આરોપી પતિ પકડાયો
લગ્નના દિવસે ભાવિ પત્ની સોનીની હત્યા કરીને આરોપી નાસી ગયો હતો, પાનેતર અને રૂપિયાની બાબતે બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી, 8 મહિનાથી બન્ને લિવ-ઈનમાં રહેતા પરિવારે લગ્ન નક્કી કર્યા હતા, ભાવનગરઃ શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં લગ્નના દિવસે ભાવી પત્નીની લોખંડનો પાઈપ મારીને હત્યા કરીને ભાવી પતિ ફરાર થઈ ગયો હતો. પોલીસે ત્વરિત તપાસ હાથ ધરીને […]


