સંગીતકાર શેખર રવજીયાનીનો આજે જન્મદિવસ,બોલિવૂડને આપ્યા ઘણા હિટ ગીતો
સંગીતકાર શેખર રવજીયાનીનો જન્મદિવસ રિયાલિટી શોમાં સ્પર્ધક તરીકે લીધો ભાગ બોલિવૂડને આપ્યા ઘણા હિટ ગીતો મુંબઈ :બોલિવૂડના સંગીતકારોમાં ઘણી જોડી પ્રખ્યાત છે. આવી જ એક જોડી મ્યુઝીક કંપોઝર વિશાલ અને શેખરની છે, જેમણે એકસાથે અનેક સુપરહિટ ગીતો ગાયા છે.ત્યારે આજે સિંગર શેખર રવજીયાનીનો જન્મદિવસ છે. શેખર રવજીયાનીનો જન્મ 29 નવેમ્બર 1978ના રોજ ગુજરાતના કચ્છમાં થયો […]