પુષ્પા-3 મામલે સંગીતકાર દેવી શ્રી પ્રસાદએ આપી મોટી અપડેટ, જાણો શું કહ્યું…
‘પુષ્પા 2’ એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવતા જ બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મના તોફાનમાં, ફક્ત મોટા સ્ટાર્સ જ નહીં પરંતુ ઘણા નિર્માતાઓએ પણ હાર માની લીધી છે. આવી સ્થિતિમાં, નિર્માતાઓએ ફિલ્મના અંતમાં ‘પુષ્પા 3’ નો સંકેત આપ્યો હતો. પરંતુ અંદરની વિગતો તાજેતરમાં પુષ્પા અને ‘પુષ્પા 2’ ના સંગીતકાર દેવી શ્રી પ્રસાદ દ્વારા […]