વારાણસીઃ મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારમાં 40 વર્ષથી બંધ મંદિર ફરીથી ખોલાશે
લખનૌઃ ઉત્તર પ્રદેશના વારાણસીમાં, લગભગ ચાર દાયકાથી બંધ પડેલા મંદિરને ફરીથી ખોલવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. સનાતન રક્ષા દળના ઉત્તર પ્રદેશ એકમના પ્રમુખ અજય શર્માએ મદનપુરા વિસ્તારમાં સ્થિત આ મંદિરને ખોલવા માટે ભેગા થયેલા જૂથનું નેતૃત્વ કર્યું હતું. શર્માએ જણાવ્યું હતું કે, મંદિરને ફરીથી ખોલવાનો પ્રયાસ કોઈ વિવાદ કે સંઘર્ષને કારણે નથી. મંદિરના […]