મુંબઈ એરપોર્ટ ઉપર મુસ્લિમ ટેક્સી ચાલકો નમાજ અદા નહીં કરી શકે
મુંબઈ, 27 ફેબ્રુઆરી 2026: મુંબઈ એરપોર્ટ ખાતે મુસ્લિમ ટેક્સી ચાલકોને નમાજ અદા કરવાની માંગણી સુરક્ષાના કારણોસર ના મંજુરી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. રાજ્ય સરકાર અને એમએમઆરડીએએ એરપોર્ટની બહાર શેડમાં નમાજ પઠવા માટે મંજુરી આપવા અસમર્થતા વ્યક્ત કરી હતી. જો કે, મુંબઈ હાઈકોર્ટએ વૈકલ્પિક સ્થાન શોધવા માટે વિચાર કરવા માટે કહ્યું છે, પરંતુ સુરક્ષાને કારણોસર […]


