ડૉ. મનસુખ માંડવિયાએ MY Bharat મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી
નવી દિલ્હીઃ યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં MY Bharat મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી હતી. MY Bharat પ્લેટફોર્મની આ મોબાઇલ એપ્લિકેશન, જે યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના યુવા બાબતો વિભાગ (DoYA) હેઠળ એક ઓનલાઈન યુવા નેતૃત્વ અને સામાજિક જોડાણ પ્લેટફોર્મ છે, તેને ડિજિટલ ઈન્ડિયા કોર્પોરેશન (DIC), […]