‘મ્યાનમારની અશાંતિને કારણે એશિયન હાઈવે પ્રોજેક્ટ અટકી ગયો, જયશંકરનું મોટું નિવેદન
મ્યાનમારમાં ચાલી રહેલી અશાંતિને કારણે ભારત, મ્યાનમાર અને થાઈલેન્ડને જોડતા 1,400 કિલોમીટર લાંબા હાઈવેનું કામ અટકી ગયું છે. આ હાઈવે મણિપુરના મોરેહથી થાઈલેન્ડના માએ સોટ સુધી ચાલશે અને ભારતને દક્ષિણ-પૂર્વ એશિયા સાથે જોડવાનું મહત્વનું માધ્યમ બનશે. વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે ભારતની ‘એક્ટ ઈસ્ટ પોલિસી’ હેઠળ આ પ્રોજેક્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જોકે, મ્યાનમારની […]