દક્ષિણ ભારતમાં હિન્દુ સંગઠનના આગેવાનો ઉપર હુમલા યથાવત, તમિલનાડુમાં હિન્દુ આગેવાનની હત્યા
મદુરાઈમાં હિન્દુ આગેવાન ઉપર મારક હથિયારો વડે હુમલો ઈજાગ્રસ્ત આગેવાનને સારવાર મળે તે પહેલા મોત પોલીસે અજાણ્યા હત્યારાઓની સામે તપાસ શરૂ કરી બેંગ્લોરઃ દેશના દક્ષિણ રાજ્યોમાં હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા આગેવાનોની હત્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. દરમિયાન તમિલનાડુમાં વધુ એક હિન્દુ નેતાની હત્યાની ઘટના પ્રવાશમાં આવી છે. મદુરાઈમાં હિન્દુ સંગઠનના આગેવાનની અજાણ્યા શખ્સોએ મારક […]