શ્રીનગરના જાણીતા સરોવરમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના- 6 હાઉસ બોટ બળીને ખાખ
શ્રીનગરના નગીન સરોવરમાં આગની ઘટના 6 હાઉસ બોટ આગમાં બળી ખાખ શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરને દેશની જન્નત ગણવામાં આવે છે, અહીના સરોવરપ આકર્ષણનું કેન્દ્ર છે, ત્યારે વિતેલી મોડી રાત્રે એહીના સરોવરમાં આગ લાગવાની ભયાનક ઘટના બનવા પામી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે શ્રીનગરના જાણતી એવા નગીન સરોવરમાં સોમવારે મોડી રાતે અંદાજે 2 લાગ્યેને 30 મિનિ ભીષણ લાગી […]