કોલ કરીને નાકરી અને લોનની લાલચ આપીને લોકોને ઠગતી ગેન્ગનો પડદાફાશ
સુરત પોલીસે દરોડા પાડીને ગેન્ગના માસ્ટરમાઈન્ડને ઝડપી લીધો, કોલ સેન્ટરના માધ્યમથી નોકરી અને લોનની લાલચ આપી 1200 લોકોની છેતરપિંડી કરી, લોન મંજૂર થઈ ગયાનું કહીને આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક ખાતાની વિગતો મેળવતા હતા, સુરતઃ શહેરમાં ગેરકાયદે કોલ સેન્ટરો ચલાવીને લોકોને નોકરી અને લોનની લાલચ આપીને છેતરપિંડી કરતી ગેન્ગના બે શખસોને પોલીસે દબોચી લીધા છે. […]


