નળ સરોવરમાં છેલ્લા બે વર્ષથી બોટિંગને મંજુરી ન અપાતા પ્રવાસીઓમાં થયો ઘટાડો
વડોદરાના હરણીકાંડ બાદ બોટિંગ પર પ્રતિબંધ મુકાયો છે, બોટિંગ સેવા બંધ થવાથી અનેક પરિવારો બેરોજગાર બન્યા, સરકારને નળ સરોવરના પર્યટનના વિકાસમાં કોઈ રસ નથી અમદાવાદઃ જિલ્લામાં આવેલા નળ સરોવર એક સમયે પ્રવાસીઓ માટેનું મહત્વનું ડેસ્ટીનેશન બન્યુ હતું. પણ રાજ્ય સરકારની ઉદાસિનતાને લીધે નળ સરોવરમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. સરકારે છેલ્લા બે વર્ષથી બોટિંગને […]


