ગુરુગ્રામઃ જાહેરમાં 8 સ્થળો ઉપર નમાઝનો આદેશ પાછો ખેંચાયો, વિરોધને પગલે લેવાયો નિર્ણય
દિલ્હીઃ સાઈબર સીટી ગુરુગ્રામમાં સાર્વજનિક સ્થળો પર નમાઝને લઈને શરૂ થયેલા વિવાદ વચ્ચે ગુરુગ્રામ વહીવટી તંત્રએ આઠ સાર્વજનિક સ્થળો પર નામઝની અનુમતી આપતો આદેશ પાછો ખેંચ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી જાહેર સ્થળ પર નમાઝ કરવાને લઈને હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવતો હતો, તેમજ અનેક સ્થાનિકોએ પણ આપત્તિ નોંધાવી હતી. જેથી તંત્રએ આદેશ પાછળ […]