સ્વદેશી ટ્રેનર એચજેટી-36 નું નામ બદલીને ‘યશસ’ રાખ્યું
નવી દિલ્હીઃ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ) એ, તેના એચજેટી-36 તાલીમ વિમાનનું નામ બદલીને ‘યશસ’ રાખ્યું છે. સંરક્ષણ ઉત્પાદન સચિવ સંજીવ કુમારે એરો ઇન્ડિયા ખાતે એચએએલ પેવેલિયનમાં ટ્રેનર એરક્રાફ્ટના નવા સંસ્કરણનું નામકરણ કર્યા પછી તેનું લોન્ચિંગ કર્યું. એચએએલ ના વડા ડીકે સુનિલે જણાવ્યું હતું કે આ વિમાન કિરણ માર્ક-2 ને બદલી શકે છે અને તેમાં સારી નિકાસ […]