સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાની માઈનોર કેનાલોમાં સિંચાઈ માટે પાણી છોડવા ખેડૂતોની માગ
જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં રવિપાકની વાવણીનું કામ પૂર્ણ, હાલ પિયત માટે પાણીની જરૂર છે, ત્યારે જ કેનાલમાં પાણી છોડાતુ નથી, માઈનોર કેનાલોમાં તકલાદી રિપોરિંગના કામ બાદ ફરી ગાબડા પડવા લાગ્યા સુરેન્દ્રનગરઃ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં રવિ સીઝનની વાવણીનું કાર્ય પૂર્ણ થઈ ગયુ છે. હાલ સિંચાઈ માટે પાણીની જરૂ હોવાથી પેટા અને માઈનોર કેનાલોમાં પાણી છોડવા ખેડૂતોએ માગ […]


