અમદાવાદના નરોડામાં કેમિકલની ફેકટરીમાં લાગેલી ભીષણ આગને કલાકની જહેમત બાદ કાબુમાં લીધી
અમદાવાદઃ શહેરમાં નરોડા વિસ્તારમાં આવેલી GIDCમાં ભીષણ આગ લાગી હતી. GIDCમાં આવેલા આલ્ફા મેટલ પાસે આવેલી એક કેમિકલની ફેકટરીમાં ભીષણ આગ લાગતાં 10 જેટલી ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. ફાયરબ્રીગેડના લાશ્કરોએ એક કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. 15 જેટલી ફાયર […]