નારોલમાં વીજકરંટથી દંપત્તીના મોત કેસમાં AMC કર્મચારીઓ-કોન્ટ્રાકટર સહિત 5ની ધરપકડ
સ્ટ્રીટલાઇટના થાંભલા કાઢી નાખ્યા બાદ વાયરોનુ યોગ્ય રિપેરિંગ કરાયુ નહતું, ખાડામાં વરસાદના ભરાયેલા પાણીમાં કરંટ ફેલાયો હતો, નાના કર્મચારીઓને ટાર્ગેટ કરાયા, મોટો અધિકારીઓને બચાવી લીધાની ચર્ચા અમદાવાદઃ શહેરના નારોલ વિસ્તારમાં મટનગલી રોડ પર પાણી ભરાયેલા ખાડામાંથી સ્કૂટર પસાર થતા કરંટ લાગવાથી પતિ-પત્નીનું મોત નિપજ્યુ હતું. આ બનાવમાં જવાબદારો સામે પગલાં લેવાની માગ ઊઠી હતી. મૃતકના […]


