1. Home
  2. Tag "Naswadi"

નસવાડીના ડુંગરાળ જંગલમાં લાગેલી ભીષણ આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવાયો

છોટાઉદેપુર, 29 માર્ચ 2026: A fierce fire broke out in the hilly forest  જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલા કુકરદા ગામના ડુંગરાળ જંગલ વિસ્તારમાં શુક્રવારની રાતે ભીષણ આગ ફાટી નીકળી હતી. જંગલના ત્રણથી ચાર અલગ-અલગ સ્થળોએ લાગેલી આગને કારણે વન સંપદાને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી હતી. જોકે, વન વિભાગ અને સ્થાનિક ગ્રામજનોએ ‘જનરેટર એર ગન’ […]

રે..કળયુગ, 40 રૂપિયા ન આપતા સગીર પૂત્રએ પિતાને લોખંડની પાઈપ ફટકારતા મોત

છોટાઉદેપુરઃ નાની અમસ્થી વાતમાં સગીર વયના પૂત્રએ તેના પિતાની લોકંડના પાઈપ મારીને હત્યા કરી હતી. જિલ્લાના નસવાડી તાલુકાના  ડુંગર વિસ્તારના દામણીઆંબા ગામે રેહતા ઈશ્વરભાઈ કાંડીયાભાઈ  ભીલનો સૌથી નાનો પુત્ર સગીર વયનો છે. તેને 40 રૂા. એક દુકાનદારને આપવાના હતા. જેને લઈ તે પિતા પાસે રૂપિયાની માગ કરતા પિતાએ મજૂરી કરી રૂપિયા આપશે તેવુ જણાવ્યું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code