નેશનલ કેડેટ કોર્પ્સ પ્રજાસત્તાક દિવસ શિબિર સર્વ ધર્મ પૂજા સાથે શરૂઆત
નવી દિલ્હી, 30 ડિસેમ્બર 2025 : નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) ના પ્રતિષ્ઠિત પ્રજાસત્તાક દિવસ શિબિરનો પ્રારંભ થયો છે. તે મંગળવારે દિલ્હી કેન્ટોનમેન્ટના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે શરૂ થયો હતો. શિબિરની શરૂઆત પરંપરાગત ‘સર્વ ધર્મ પૂજા’ સાથે થઈ હતી. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ શિબિર લગભગ એક મહિના સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન, NCC કેમ્પમાં વિવિધ […]


