ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં વિજય રૂપાણી અને નીતિન પટેલને સ્થાન અપાયું
અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીમાં વિજય રૂપાણી અને નીતિન પટેલને સ્થાન આપવામાં આવ્યું છે. ભાજપની રાષ્ટ્રીય કાર્યસમિતિ માટે 80 સદસ્યોના નામોની આજે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો સમાવેશ કરાયો છે. પણ સાથે જ ગુજરાતના અનેક દિગ્ગજ નેતાઓને પણ કારોબારીમાં સ્થાન અપાયુ છે. ભાજપનારાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આજે […]