પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહનું નિધન, દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર
નવી દિલ્હીઃ દેશના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના સિનિયર નેતા ડો. મનમોહન સિંહજીનું 92 વર્ષની વયે નિધન થયું હતું. નાદુરસ્ત તબિયતને કારણે તેમને એઈમ્સ દિલ્હીમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડો.મનમોહન સિંહજીના નિધનને પગલે દેશના સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના આગેવાન સોનિય ગાંધી સહિતના નેતાઓએ પૂર્વ […]