વડાપ્રધાનએ કર્તવ્યપથ ખાતે એસ્ટ્રો નાઇટ સ્કાય ટુરિઝમનું આયોજન કરવા માટે નેશનલ સાયન્સ સેન્ટર દિલ્હીના પ્રયાસોને બિરદાવ્યા
દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્તવ્યપથ ખાતે એસ્ટ્રો નાઇટ સ્કાય ટુરિઝમનું આયોજન કરવા માટે નેશનલ સાયન્સ સેન્ટર દિલ્હીના પ્રયાસોને બિરદાવ્યા છે. નેશનલ સાયન્સ સેન્ટર દિલ્હીના ટ્વીટનો જવાબ આપતા વડાપ્રધાનએ કહ્યું;”આપણા યુવાનોમાં અવકાશ અને ખગોળશાસ્ત્ર પ્રત્યે જિજ્ઞાસા જગાવવાનો રસપ્રદ પ્રયાસ.”