1. Home
  2. Tag "national security"

ટેકનોલોજીના યુગમાં ભારતની ગુપ્તચર પ્રણાલીમાં મોટા ફેરફારો અનિવાર્ય: ORF રિપોર્ટ

નવી દિલ્હી, 13 જાન્યુઆરી 2026: ભૂ-રાજકીય અસ્થિરતા અને ઝડપથી બદલાતી ટેકનોલોજીના કારણે વિશ્વની ગુપ્તચર વ્યવસ્થા હાલમાં પરિવર્તનના મોટા તબક્કામાંથી પસાર થઈ રહી છે. આવા સમયે ભારત માટે પોતાની ગુપ્તચર ક્ષમતાઓને વધુ મજબૂત અને આધુનિક બનાવવી અત્યંત આવશ્યક છે. ‘ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન’ (ORF) ના તાજેતરના રિપોર્ટ ‘સ્વોર્ડ્સ એન્ડ શીલ્ડ્સ: નેવિગેટિંગ ધ મોડર્ન ઇન્ટેલિજન્સ લેન્ડસ્કેપ’ માં આ […]

રેર અર્થ્સ ગેમમાં ચીનનું પતન નિશ્ચિત છે! અમેરિકાએ ભારતને મોકલ્યું ખાસ આમંત્રણ

નવી દિલ્હી 10 જાન્યુઆરી 2026: આજે, તમારા ખિસ્સામાં રહેલા સ્માર્ટફોનથી લઈને રાષ્ટ્રની સુરક્ષા માટે તૈનાત ફાઇટર જેટ સુધી, દરેક આધુનિક ટેકનોલોજીનું જીવન રક્ત “ક્રિટિકલ મિનરલ્સ” એટલે રેર અર્થમાં રહેલું છે. ટેકનોલોજીની આ દુનિયામાં એક મોટો પરિવર્તન આવવાનો છે. ચીનની સર્વોપરિતાને પડકારવા માટે અમેરિકાએ એક મોટું પગલું ભર્યું છે. અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેમેન્ટે પુષ્ટિ આપી છે […]

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાના કારણોસર VPN પર પ્રતિબંધ મુકાયો

શ્રીનગર, 30 ડિસેમ્બર 2025: જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર વ્યવસ્થા જાળવી રાખવા માટે વહીવટીતંત્ર દ્વારા મોટું પગલું ભરવામાં આવ્યું છે. કાશ્મીર ખીણના અનેક જિલ્લાઓમાં વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (VPN) ના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. સુરક્ષા દળોએ હવે સેલ ફોન સર્વેલન્સ (મોબાઈલ પર દેખરેખ) વધારી દીધું છે જેથી પ્રતિબંધિત આદેશોનું ઉલ્લંઘન કરનારાઓને પકડી […]

રાષ્ટ્રીય સલામતી માટે જોખમ ઊભું કરનારાઓને ભારતમાં પ્રવેશ નહીં આપવામાં આવેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઉભો કરનારાઓને ભારતમાં પ્રવેશવા આપવામાં આવશે નહીં.લોકસભામાં ઇમિગ્રેશન અને વિદેશી વિધેયક-2025 પર ચર્ચાનો જવાબ આપતા અમિત શાહે કહ્યું કે ભારતમાં અશાંતિ ફેલાવવા બદલ રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ પોતાની મરજી મુજબ દેશમાં રહી […]

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટીમાં આપત્તિ જોખમ ઘટાડવા અને રાષ્ટ્રીય સુરક્ષા પર હાઇબ્રિડ સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાશે

અમદાવાદઃ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટી ખાતેની સ્કૂલ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી એન્ડ સ્માર્ટ પોલીસિંગ (SISSP), અને ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM)  સાથે મળીને આપત્તિ જોખમ ઘટાડવા અને રાષ્ટ્રીય સુરક્ષા પર 3-મહિનાનો હાઇબ્રિડ સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવાની જાહેરાત કરતાં ગર્વ છે. આ કોર્સ, આપત્તિ જોખમ ઘટાડવાના જટિલ લેન્ડસ્કેપમાં નેવિગેટ કરવા અને રાષ્ટ્રીય સુરક્ષાને વધારવા માટે જરૂરી જ્ઞાન […]

સાયબર સિક્યોરિટી માત્ર ડિજિટલ વર્લ્ડ પુરતી નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો બન્યો

નવી દિલ્હીઃ માહિતી નેટવર્ક્સ, ઔદ્યોગિક નેટવર્ક્સ અને ICT ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) હેઠળના નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)ના અધિકારીઓ માટે સાયબર સુરક્ષા ઘટના પ્રતિભાવ તાલીમનું આયોજન કરાશે. એનઆઈસી ભારત સરકારનું ટેક્નોલોજી પાર્ટનર હોવાને કારણે, ઈ-ગવર્નન્સ સેવાઓ અને ડિજિટલ ઈન્ડિયાની વિવિધ પહેલોને સમર્થન આપવા […]

UP વિધાનસભા ચૂંટણીઃ BJP રાષ્ટીય સુરક્ષા અને આતંકવાદ સહિતના મુદ્દા સાથે મેદાનમાં ઉતરશે

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિનો જ બાકી રહ્યાં છે. દરમિયાન સીએમ યોદીએ સ્પષ્ટતા કરી દીધી છે કે, આ ચૂંટણીમાં હિન્દુત્વ, રાષ્ટ્રીય સુરક્ષા, આતંકવાદ, કાશ્મીર, રામમંદિર અને સાંપ્રદાયીક મુદ્દા મહત્વના રહેશે. ભાજપના ઓબીસી મોરચાના એક કાર્યક્રમમાં સીએમ યોગીએ આ અંગેના સંકેત આવ્યાં હતા. કાશ્મીરમાં આતંકવાદ મુદ્દે કોંગ્રેસ સામે આક્ષેપ કરતા કહ્યું કે, તેમણે આતંકવાદના બી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code