શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર માટે પાત્રતાના નિયમોમાં કર્યો મોટો બદલાવ, આ સાથે જ એવોર્ડની સંખ્યા 47થી વધારીને 50 કરાઈ
દિલ્હીઃ- શિક્ષણ મંત્રાલય દ્રારા હવે નેશનલ શિક્ષક પુરક્સારને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે પ્રાપ્ત વિગત પ્રમાણે શિક્ષણ મંત્રાલયે નવી ગાઈડલાઈનમાં આ વાતલો ઉલ્લેખ કર્યો છે કે હવે આ પુરસ્કાર માટે કોઈ પણ શિક્ષકના 10 વર્ષનો અનુભવ હોવો જરુરી છે, પ્રાપ્ત વિગત પ્રમાણે શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર માટે પાત્રતાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. […]