1. Home
  2. Tag "National"

સેનાના જવાનોને હવે પ્રતિકૂળ આબોહવાથી મળશે સુરક્ષા ક્વચ, જાણો સુરક્ષા ક્વચની ખાસિયત

સેનાના જવાનોને મળ્યું સ્વદેશી રક્ષા ક્વચ કોઇ વાળ વાંકો કરી શકશે નહીં આ કપડાં કોઇપણ પ્રતિકૂળ વાતાવરણમાં પણ જવાનોને આપશે રક્ષણ નવી દિલ્હી: ભારતીય જવાનો ભારત માતાની રક્ષા કાજે ઉત્તરી સિક્કિમ, પૂર્વી લદ્દાખ અને ઉત્તરાખંડ જેવા હિમાલયની ઉંચાઇવાળા તેમજ હિમચ્છાદિત વિસ્તારોમાં ખડેપગે રહે છે ત્યારે આ હાડ થીજવતી ઠંડીમાં તેઓને રક્ષણ મળે તે હેતુસર ભારતીય […]

મુંબઇમાં કોવિડનો કહેર, 31 જાન્યુઆરી સુધી ધોરણ 1 થી 9 અને ધોરણ 11ના વર્ગો રહેશે બંધ

મુંબઇમાં કોવિડના કેસ વધતા લેવાયો અગત્યનો નિર્ણય ધોરણ 1 થી 9 અને ધોરણ 11ના ઑફલાઇન વર્ગો રહેશે બંધ જો કે ઓનલાઇન વર્ગો ચાલુ રહેશે મુંબઇ: સમગ્ર દેશમાં ઓમિક્રોન વેરિએન્ટે પગપેસારો કર્યો છે ત્યારે ફરીથી કેસ સતત વધી રહ્યા છે ત્યારે મુંબઇમાં શાળાઓ અંગે હવે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઇમાં ધોરણ 1 થી 8 ના […]

વેક્સિન નિર્માતા ભારત બાયોટેક હવે કરશે આ કામ, DCGIએ આપી મંજૂરી

ભારત બાયોટેક વેક્સિન સ્ટોકને કરશે રી-લેબલ એક્સપાયરી ડેટ 9થી વધારીને 12 મહિના કરવા મંજૂરી DCGIએ આપી છે મંજૂરી નવી દિલ્હી: દેશમાં ઓમિક્રોનનો કહેર વધી રહ્યો છે અને કેસમાં પણ ઉછાળો આવ્યો છે ત્યારે DCGIએ પ્રમુખ વેક્સિન નિર્માતા ભારત બાયોટેકને વેક્સિન સ્ટોકને રી-લેબલ કરવા માટેની મંજૂરી આપી છે. આપને જણાવી દઇએ કે ભારત બાયોટેકની કોવેક્સિનની એક્સપાયરી […]

મુંબઇના ઘાટકોપરના એક ગોડાઉનમાં લાગી આગ, કાબૂ મેળવવા ફાયરબ્રિગેડની 8 ગાડી ઘટનાસ્થળે હાજર

મુંબઇના ઘાટકોપરના એક ગોડાઉનમાં આગ ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી તકેદારી તરીકે લોકોને સલામત સ્થળે ખસેડાયા નવી દિલ્હી: મુંબઇના ઘાટકોપર વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં આગ લાગી છે. જો કે સદનસીબે કોઇ જાનહાનિના સમાચાર નથી. ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ છે. આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ થઇ રહ્યો છે. ગત 7 […]

ઐતિહાસિક સ્થળોના કેન્દ્ર એવા બદલાપુરમાં ચાવીના આકારનો કૂવો પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું

નવી દિલ્હી: મુંબઈની આસપાસના વિસ્તારોમાં  સેંકડો ઐતિહાસિક સ્થળો છે  બદલાપુર શેહરમાં  ઈતિહાસનો સમૃદ્ધ વારસો છે. ત્યાં પ્રાચીન  સમયના  ઘણા નમૂનાઓ જોવા મળે છે. દેવકોળી ગામમાં  ચાવીના આકારનો  પ્રાચીન કૂવો  પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ગામના લોકોનું  કહેવું છે કે  આ કુવો  છત્રપતિ શિવાજી મહારાજના   સમયનો છે. માયાનગરી મુંબઇની આસપાસ અનેક ઐતિહાસિક ધરોહરો અને સ્થળો સ્થિત […]

અયોધ્યાની સંપૂર્ણપણે થશે કાયાપલટ, 20 હજાર કરોડના અન્ય પ્રોજેક્ટ્સને પણ મંજૂરી

નવી દિલ્હી: અયોધ્યામાં એક તરફ ભવ્યાતિભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને બીજી તરફ અનેક પ્રકારના અન્ય પ્રોજેક્ટ્સ પણ ત્યાં આકાર લેવા જઇ રહ્યા છે. અત્યારે અયોધ્યા વિકાસના પંથ તરફ આગેકૂચ કરી રહ્યું છે અને ટૂંક સમયમાં જ અયોધ્યાની કાયાપલટ થવાની છે. આ વચ્ચે હવે એક અહેવાલ અનુસાર, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન […]

ટ્રેનને હવે નહીં નડે અકસ્માત, આ રીતે ટ્રેન રેડ સિગ્નલ જોતા જ બ્રેક લગાડી દેશે

હવે રેલવે અકસ્માત ટાળી શકાશે રેડ સિગ્ન જોતા જ એન્જિનને જાતે જ બ્રેક વાગવા માંડશે રેલવે ઝીરો એક્સિડેન્ટ લક્ષ્યાંક માટે પ્રયાસરત નવી દિલ્હી: દર વર્ષે અનેક રેલ અકસ્માત થાય છે ત્યારે ભારતીય રેલવે અત્યારે ઝીરો એક્સિડેન્ટ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે પ્રયાસરત છે. આ લક્ષ્યને સિદ્વ કરવા માટે રેલવે દ્વારા ટ્રેન પ્રોટેક્શન એન્ડ વોર્નિંગ સિસ્ટમ પર […]

રાહતના સમાચાર! ડેલ્ટા કરતાં ઓમિક્રોન ઓછો ઘાતક, વૈજ્ઞાનિકોએ અભ્યાસમાં આપી આ ખુશખબર

ઓમિક્રોનને લઇને રાહતના સમાચાર ડેલ્ટા કરતાં ઓમિક્રોન ઓછો ઘાતક વૈજ્ઞાનિકોએ શ્રેણીબદ્વ અભ્યાસમાં આ તારણ આપ્યું નવી દિલ્હી: ઓમિક્રોને સમગ્ર વિશ્વને ઝપેટમાં લીધુ છે અને કહેર વધી રહ્યો છે ત્યારે હવે આ વચ્ચે એક રાહતના સમાચાર મળી રહ્યા છે. વૈજ્ઞાનિકોએ અભ્યાસમાં શોધી કાઢ્યું છે કે, કોવિડ-19ના અન્ય વેરિએન્ટ કરતાં ઓમિક્રોન ઓછો ઘાતક છે કારણ તે ફેફસાંને […]

આગામી બજેટમાં ખેડૂતોને ખુશખબર મળશે, મોદી સરકાર કરી રહી છે તૈયારી

આગામી બજેટમાં ખેડૂતોને મળી શકે છે ખુશખબર આગામી 2022-23ના બજેટમાં કૃષિ ઋણના લક્ષ્યને વધારીને 18 લાખ કરોડ કરી શકે આ માટે ચાલી રહી છે વિચારણા નવી દિલ્હી: આગામી બજેટમાં દેશના અન્નદાતાઓને મોટી ખુશખબર આપવાની મોદી સરકાર તૈયારી કરી રહી છે. દેશના કૃષિ ક્ષેત્રને વધુ પ્રોત્સાહિત કરવાના હેતુસર સરકાર આગામી 2022-23ના બજેટમાં કૃષિ ઋણના લક્ષ્યને વધારીને […]

એરફોર્સની કોર્ટ ઑફ ઇન્ક્વાયરી પ્રક્રિયા પૂર્ણ, હેલિકોપ્ટર ક્રેશ થવા પાછળ હતું આ કારણ

નવી દિલ્હી: તામિલનાડુના કુન્નૂરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં ભારતના પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવત, તેમના પત્નિ સહિત 12 સૈન્ય અધિકારીઓના મોત નિપજ્યા હતા ત્યારે આ ઘટના માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીની પ્રક્રિયા કરવામાં આવી હતી. એરફોર્સની કોર્ટ ઑફ ઇન્ક્વાયરી લગભગ પૂર્ણ થઇ ગઇ છે. જાન્યુઆરીના અંત સુધીમાં એરફોર્સ ચીફને તેનો વિગતવાર રિપોર્ટ આપવામાં આવશે. અત્યારસુધી  દુર્ઘટનાની તપાસને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code