1. Home
  2. Tag "natural beauty"

કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને ઘરે જ બનાવો ફેસવોશ, ત્વચામાં જોવા મળશે કુદરતી સુંદરતા

દરેક વ્યક્તિને સ્વચ્છ અને ખીલ મુક્ત ત્વચા જોઈએ છે. પરંતુ વ્યસ્ત દિનચર્યામાં ત્વચાની સંભાળ માટે સમય કાઢવો ખૂબ મુશ્કેલ છે. જો કે, આજકાલ ઘણા એવા ઉત્પાદનો આવી ગયા છે જે તમારી ગ્લોઈંગ સ્કિનની ઈચ્છા થોડી જ મિનિટોમાં પૂરી કરી દેશે. પરંતુ પાછળથી તેમની આડઅસર ચોક્કસપણે જોવા મળે છે. વેલેન્ટાઈન ડે થોડા દિવસોમાં આવી રહ્યો છે. […]

બાઈક રાઈડિંગનો શોખ હોય તો કુદરતી સૌંદર્ય અને રોમાંચથી ભરપુર આ સ્થળોનો પ્રવાસ અચુક કરવો જોઈએ..

બાઇક ચલાવીને મુસાફરી કરવાની પણ એક અલગ જ મજા છે. જો તમારી સાથે પ્રવાસમાં મિત્રો હોય તો તે વધુ આનંદદાયક બને છે. બાઇક રાઇડ પર જવાનો અર્થ એ પણ છે કે રસ્તામાં દરેક સુંદર દૃશ્ય અને નવા અનુભવનો આનંદ માણવો, જે કદાચ આપણે કાર અથવા બસ દ્વારા ચૂકી ગયા છીએ. આજે અમે તમને એવી જગ્યાઓ […]

વિશ્વ પ્રવાસન દિવસઃ તાપી જિલ્લામાં કુદરતે મન મુકીને પ્રાકૃતિક સુંદરતા વિખેરી

અમદાવાદઃ સંયુક્ત રાષ્ટ્રએ 1980થી 27 સપ્ટેમ્બરને ‘વિશ્વ પ્રવાસન દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. ત્યારથી આ દિવસને સમગ્ર વિશ્વ ઉજવી રહ્યું છે. દેશ અને દુનિયામાં અનેક સ્થળો છે, જયા જવાની હરવા-ફરવાની લોકોની આશા હોય છે. પરંતુ આપણા પોતાના વિસ્તારને પહેલા ભરપુર માણવો જોઇએ. પ્રકૃતિના ખોડે બીરાજમાન એવા દક્ષિણ ગુજરાતમાં કુદરતે મન મુકીને પ્રાકૃતિક સુંદરતા વિખેરી […]

તમિલનાડુના ટોચના હિલ સ્ટેશનો જ્યાં કુદરતી સૌંદર્ય તમને કરશે મંત્રમુગ્ધ

આપણે બધાને પર્વતોની મુલાકાત લેવી ગમે છે, પરંતુ જ્યારે પણ પર્વતોની વાત આવે છે, ત્યારે મોટાભાગના લોકો ઉત્તરાખંડને યાદ કરે છે.પરંતુ અમે તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડ સિવાય ભારતમાં એવા અન્ય રાજ્યો છે જ્યાં પર્વતોની મજા માણ શકાય છે અને તમિલનાડુ તેમાંથી એક છે. તો ચાલો આજે અમે તમને તમિલનાડુના 4 હિલ સ્ટેશન વિશે જણાવીએ, […]

હીલ સ્ટેશન ગણાતા ગિરિમથક સાપુતારામાં કુદરતી સૌંદર્યનો અનોખો નજારો, પ્રવાસીઓનો ઉમટી પડ્યા

નવસારીઃ રાજ્યના હીલ સ્ટેશન ગણાતા સાપુતારામાં વાદળછાંયુ વાતાવરણ અને કમોસમી વરસાદને કારણે કૂદરતી સૌંદર્યને અનોખો નજારો જોવા મળી રહ્યો છે. ડાંગ જિલ્લો કુદરતી સૌદર્યથી ભરપુર છે. ડાંગ જિલ્લામાં ખાસ કરીને સાપુતારામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠેલી હોય છે. દૂર દૂરથી આવતા પ્રવાસીઓ આ કુળદરતી સૌંદર્યને માણવા આવે છે. જોકે શિયાળાની ગુલાબી ઠંડીમાં પણ અહીંનો નજારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code